Posts

Showing posts with the label Gujarati

Amdavad: Loitering in the city

Image
Amdavad Thanks are due to Apurva Bahadur for sharing the stunning glimpses of Amdavad and to friends for accompanying for the food trips. Sidi Sayyed Ni Jali – a very unassuming but confident looking structure - stood at a busy junction. As I put in time looking with awe at its skilled artisanship and caressing its - rough with age – walls I wondered whether it was less than adequately maintained or just adequately used to enable it to be standing thus, more than 400 years after it was constructed. Just across the road stood The House of MG . The structure has been beautifully restored and besides the famed lodging its restaurants too are well known. I went to its recently initiated Textile Gallery which showcases images and textiles of different regions of Gujarat - from Patolas to Ajrakhs. The Gallery’s two rooms are the most exquisitely coloured ones I have been to in recent times. On the same floor stands the elegant Heritage Bookstore. It stocks books on textiles and ...

Aizawl : A memorable journey

Image
Mumi's article in Janmabhoomi Pravisi 25th March 2018 આઇઝોલ - એક યાદગાર સફર આ વરસે વર્ષાઋતુમાં  જાણે વાદળાંની સાથે જ સફરની શરુઆત થઈ. હૈદ્રાબાદથી કલકત્તા અને કલકત્તાથી  મિઝોરમમાં   આવેલા   તેના   રાજધાનીના નગર  આઈઝોલ  (Aizawl) . આ વિમાની સફરમાં વાદળાંના કેટલાય અવનવા રૂપ દેખાયાં. ક્યાંક બરફના ગોળાનો  -  છીણેલા બરફનો ગોળો તો ક્યાંક સાબુના પાણીમાં ફીણના ગોટેગોટા થાય   અને એમાં વચ્ચે થોડુંક ભૂરૂં પાણી દેખાય તેમ ફીણ જેવા વાદળાંઓની વચ્ચે ક્યાંક ક્યાંક ભૂરૂં આકાશ ડોકાઈ રહ્યું હતું તો ક્યાંક કાળા કાળા વાદળા ધૂમાડાના ગોટેગોટા જતા હોય એવા વાદળાં   દેખાતા હતા. કલકત્તાથી આઈઝોલનું વાતવરણ ખુશનુમા હતું. આકાશમાં વાદળા ધોળાધોળા રૂ ના ઢગલા જેવા દેખાતા હતા. આઈઝોલ ઊતર્યા ત્યારે હવામાન પલટાઈ ગયું હતું. રીમઝીમ મેઘ સ્વાગત માટે તૈયાર. આઈઝોલ પહાડ ઉપર ,  પહાડોની વચ્ચે વસેલું શહેર છે. એરપોર્ટથી શહેરનું અંતર લગભગ ૩૦ કી.મી. છે. ટુરિસ્ટ લોજ પહોંચવા ટેક્ષીની સફર શરુ થઈ. એક તરફ ઊંચા ઊંચા પહાડ તો બીજી તરફ લીલોતરીથી છવાએલી ખીણ, ઊંચા-નીચા સર...